________________
૧૪૬
સૂત્રકૃતાંગ વ્રત લેવા છતાં પણ તેઓ સામાન્ય (ગ્રહસ્થો માણસ જેવા છે. જે ૩૦
આ અર્થનું જ બતાવનાર દૃષ્ટાંત બતાવે છે. કારણ નાવમાં બેસનારે જન્મથી અધે પાર જવાને છે તે તે કાણાવાળી હોવાથી પાછું આવવાથી અંતરાળે પાણીના વચમાંજ ડુબે છે. અને અધે મરણ પામે છે તે જ પ્રમાણે શ્રમણો, શ્રાદ્ધમાગીએ કે મિથ્યાષ્ટિએ માંસ ખાવાથી અનર્ય પિતાના દશનમાં રાગી બની મેક્ષ જવા ઈચ્છા કરે, છતાં પણ “ચતુવિધ કર્મચયને” અભાવ સ્વીકારવાથી તેમના શાસનનું અનિપુણ પણ હેવાથી તે વાદીઓ સંસારના ચાર ગતિના ભ્રમણમાં ભટકે છે. વારંવાર તેમાંજ જન્મ જરા મરણ દુર્ગતિ વિગેરેને કલેશ જોગવતાં અનંતકાલ રહેશે, પણ વિવક્ષિત ક્ષ સુખને ન પામે. આવું સુધર્માસ્વામી જંબુ સ્વામીને કહે છે. જે ૩૨ છે
આ પ્રમાણે સૂત્રકૃતાંગ અંગમાં સમય નામના અધ્યયનને બીજો ઉદેશ સમાપ્ત થયે.
પ્રથમ અધ્યયનને ત્રીજે ઉદેશે પ્રારંભ કરે છે, બીજો ઉદેશે પૂરો થવાથી ત્રીજે ઉદેશે શરૂ કરે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. અધ્યયનને અથધિકાર જન અને જૈનેતર સિદ્ધાંતને ખુલાસે છે. પહેલા બે ઉદેશામાં તે કર્યું છે