________________
૧૪૪
સૂત્રકૃતાંગ. ચાલવા માટે ઈરિયા સમિતિવાળો (ઉપગ પૂર્વક) પગ ઉંચે કરે, તે સમયે પિતાને આવેલા મેતે કઈ જીવ મરે.
णे य तस्सतन्निमित्तो, बन्धो सुहुमाविदेसिओ समए। अणवज्जो उपयोगेण, सदभावेण सो जम्हा ॥२॥
ઉપર કહેલ ઉપગથી ચાલનાર મુનિને તે મરનાર પ્રાણી સંબંધી જરા પણ કર્મ બંધ શસ્ત્રમાં કહ્યો નથી, કારણ કે સર્વ શુદ્ધ ભાવથી ઉપગે ચાલનાર મુનિ છે, તેથી નિષ્પાપ છે. વમ સંબંધી પણ અશુદ્ધ ચિત્તવાળાને અલ્પ બંધ થાય છે એવું તમેજ સરળ તાવશે” અવ્યક્ત સાવદ્યથી સ્વીકાર્યું છે, તે જ પ્રમાણે એકલા કિલષ્ટ મનથી જ વ્યાપારમાં બંધને સદ્ભાવ હોવાથી તમારું કહેલું પ્રાણી પ્રાણીજ્ઞાન વિગેરે બધું હોય તે હિંસા થાય, તે રદ થાય છે. વળી તમે “ પુત્ર પિતા સમારજો ” વિગેરે કહ્યું છે તે પણ વગર વિચારે છેલે છે, કારણ કે
મારું” એ ચિત્તને પરિણામ ન થાય, ત્યાં સુધી કોઈ મારતું નથી, અને એવા પ્રકારે ચિત્તની પરિણતિ છતાં અકિલષ્ટતા કેવી રીતે માને છે? અને ચિત્તકલેશમાં અવય ભાવી કર્મ બંધ છે, એ આપણે બંનેને સંમત છે. જો કે તેઓ કઈ જગ્યાએ કહે છે કે.” બીજાએ મારેલું માંસ ખાતાં બીજાના હાથે ખેંચાવેલા અંગારમાં દાહના અભાવ