________________
૧૪૨
સૂત્રકૃતાંગ
____ एवंतु समणाएगे, मिच्छदिही अणारिया।
संसार पारकंखीते, संसारं अणुपरियटुंति ॥३२॥
જેઓને કોઈ પણ નિમિત્ત મળતાં તે મનથી વૈષ કરે, અને મનમાં બીજાને મારવાને ઇચ્છે, તેઓનું અંતઃકરણ શુદ્ધ ન હય, છતાં તે વાદીઓએ પૂર્વે કહેલ છે, કે એકલા મનના દ્વેષથી કર્મ ઉપચય ન થાય, તે તેમનું કહેવું અસત્ય છે. એથી તેઓ સંવૃતચારી નથી કારણ કે તેમનું મન અશુદ્ધ છે. તેજ તેમણે કહ્યું છે કે કેમ ઉપચયના કર્તવ્યમાં મનજ પ્રધાન કારણ છે અને તેથી જ તેઓએ મન રહિત એકલા કાયવ્યાપારમાં કર્મ ઉપચયને અભાવ બતાબે છે ન્યાયમાં પણ કહ્યું છે કે જેના છતા પણામાં સિદ્ધ થાય, અને “ન હોય ત્યારે ન થાય તે તેનું પ્રધાનકારણું ગણાય છે, અહીં વાદી શંકા કરે છે કે તેમ અમે તે એકલા મનને પણ કાયચેષ્ટા રહિત હોય તે અકારણ કહ્યું છે, જેનાચાર્ય કહે છે કે તે સત્ય છે પણ અયુક્ત છે જુઓ તમે જ કહ્યું છે કે “વ માવા નિર્ધામમvછતોતિ” ભાવશુદ્ધિથી નિર્વાણ પામે છે, આવું તમે બે રાહા તેથી મને એકલાનું જ પ્રધાનપણ સિદ્ધ થયું, તેમ જે પણ કહ્યું છે કે
चित्तमेव हि संसारो, रागादिलेश वासितम्। तदेव तविनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥ १॥