________________
૧૫
સૂત્રકૃતાંગ. થવું હોય તે તે પાંજરાને તેડવા તથા પિતાને તેમાંથી સુકાવવા અસમર્થ છે. તેવી જ રીતે તે અજ્ઞાનવાદીઓ ધર્મ અધર્મ સમજ્યા વિના સંસારબંધનથી છૂટવાને અસમર્થ છે–ા રર હવે સામાન્ય રીતે એકાંતવાદિના મતનાં દૂષણે બતાવે છે–
सयं सयं पसंसंता, गरहंता परंवय । जेउतत्थ विउस्संति, संसारते विउस्सिया ॥२३॥
પિત પિતાના દર્શન (મત) ને શ્રેષ્ઠ બતાવતા અને પરના મતને નિંદતા એટલે સાંખ્યમતવાળા જે બધાને પ્રકટ ભાવ તથા છપ ભાવ બતાવનારા છે, તે બૈ. જે ક્ષણિકવાદ તથા ચન્દ્રય વિનાજ પદાર્થને નાશ માનનારા છે, તેમનું ખંડન કરે છે. અને શ્રદ્ધો પણ તે સાંખ્યવાદીનું કમયોગપઘવડે અર્થ કિયાને અવિરહ બતાવી નિ. ત્યતામાં દૂષણ કાઢે છે, એ પ્રમાણે બીજા મતવાળા પણ પરસ્પર દૂષણે કાઢી એકાંતવાદી બની પિતાની પ્રશંસા અને પારકાના મતનું ખંડન કરે છે. અને પિતાને વિદ્વાન માને છે, અથવા પિતાના શાસ્ત્રમાં વિશેષપણે યુક્તિ સમૂહ બતાવે છે. તેથી તેઓ સંસારના ચાર ગતિના ભ્રમણમાં અનેક પ્રકારે બંધાઈ હમેશાં રહે છે. (જ્યાં સુધી તે કદા ગ્રહ ન છેડે ત્યાં સુધી સંસારભ્રમણ કરે છે.) ૨૩ !