________________
સૂત્રકૃતીંગ.
एवमेगे वियकाहिं, नो अन्नं पज्ञासिया । ગળનોય વિવાહિં, ગયમમૂહિં તુમ્બર્ | ૬૦ ૨૨ |
૧૩૪
પૂર્વ કહ્યા પ્રમાણે કેટલાક અજ્ઞાનવાદીઓ-વિતર્કોં પેાતાના વિચારા) વડે અહંકારમાં લેપયલા પર એટલે જૈનમત વિગેરે જ્ઞાન વાદીઓને માનતા નથી, અને પેાતાના મંતવ્યમાં લીન બની માને છે, કે અમરા સિવાય બીજા કાઈ તત્વજ્ઞ નથી તથા પેાતાના વિતવડે એમજ માને છે કે—અમારો બતાવેલા માગ, અંજી—તે સ્પષ્ટ છે, અને ખીજાથી ખંડન નહિ થાય તેવા છે. અથવા યથાવસ્થિત કહેવાથી તે ગુણકારક છે, આવાં વચન તેઓ કેમ એલે છે ? ઉ॰-તે દુમતિવાળા છે.
હવે જ્ઞાનવાદી પાતે અજ્ઞાનવાદીઓના પ્રકટ રીતે નુકશાના ખતાવે છે.
एवं तक्काइ साहिता, धम्मा धम्मे अकोत्रिया । दुक्खं ते नाइ तुति, सउगी पंजरं जहा ॥ ૨૨ ॥
એ પ્રમાણે ઉપરના ન્યાયવડે પેાતાના તક (વિકલ્પ) વડે અજ્ઞાન સ્વીકારતાં ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના ધર્મ તથા જીવહિંસાદિક અધર્મ જાણવામાં અકેવ ( મૂઢ ) રહી દુ:ખ અથવા તેના હેતુરૂપ મિથ્યાદિ વડે બંધાતું. કમ તેને તેડવા અસમર્થ છે. જેમ પક્ષી પાંજરામાં પૂરા