________________
સૂત્રકૃતાગ
તમારું કહેવું ફક્ત વાચાળતા (વ્યર્થ બક બકાટ)ને સૂચવે છે, એટલેથી બસ છે હવે બાકીનું સૂત્ર વર્ણવે છે. તે પ્રમાણે ભૂતવ્યતિ રિકત આત્માને ઉડાવનારાઓ આલેક જે ચારગતિરૂપ સંસાર એક ભવથી બીજા ભવમાં ભ્રમણ કરનારા છે. તે સર્વ સાધ્યું છે, કે સુભગ, દુર્ભગ; રૂપ, મંદરૂપ, ઇશ્વર, દારિદ્રયા દિકારણે જગત વિચિત્ર લક્ષણ વાળે છે. આ “ લેક ” તેઓ ને કેવી રીતે ઘટે? આત્માને સ્વીકારવાથી ! અર્થાત્ કંઈ પણ નહીં, તે નાસ્તિકે પરલેક યાયી છવ ન માનવાથી અને પુણ્ય પાપને અભાવ માનીને તેઓ કિંચન કારિણ (વ્યર્થ) અજ્ઞાન રૂપ અંધારાથી બીજા અંધારામાં જાય છે. તે અજ્ઞાન (કુયુકિત) થી ફરીથી જ્ઞાના વરણીયાદિ રૂપ મેટા અંધકારને એકઠો કરે છે અથવા તથા ઈવતમઃ એટલે દુઃખ સમૂહ વડે સત્ વિવેક નાશ થવાથી યાતના સ્થાન એવા ઠેકાણેથી તમસ (નરકાવાસ) થી પરતર ( બીજા મેટ) તમે માં (નરકાવાસે) જાય છે. એટલે સાતમી નારકીમાં રૈરવ મહારૈરવ, કાલ મહાકાલ, અપ્રતિષ્ઠાન એવાપાંચ નરકવાસ છે ત્યાં જાય છે શા માટે તે કહે છે–
તે મૂરખાઓ આત્મા સિદ્ધ થાય છે, છતાં અસત્ આગ્રહને વશ થઈ તે આત્માને અભાવ માનીને પ્રાણીને ઘાતક વિવેકી પુરૂષથી નિંદિત. આરંભ ના વ્યાપારમાં
કે
?