________________
૮
સૂતાંગ.
जातिरेव हि भावानां, विनाशे हेतुरिष्यते ।। यो जातश्च न च ध्वस्तो, नश्येत् स पश्चात्केन च ॥१॥
પદાર્થોની જાતિ (સમહ) નિશ્ચ કરીને વિનાશનું કારણ શોધે છે. અને જે પદાર્થ ઉત્પન્ન થયે તેમાં જે તે હેતુ ન હોય તે બીજા કયા કારણથી પદાર્થ નાશ થશે ?
વળી વિદ્યમાન એવા અનિત્યત્વમાં જે વિનાશના હેતને સદ્ભાવ છે. અને તેનાથી જ તે વિનાશ થાય છે. તે તે પ્રમાણે પિતાના વિનાશના કારણની અપેક્ષાવાળા અનિત્ય પદાર્થોનું ક્ષણિકત સિદ્ધ ન થયું. બદ્ધ કહે છે કે એ તમારું બેલવું ગુરૂની ઉપાસના વિનાનું (નકામું) છે. જુઓ તે મુળર (મેગરી) વિનાશના હેતુથી ઘટ વિગેજેનું શું થાય છે ? આમાં શું પૂછવું ? અભાવ કરાય છે. તે અહીં તેને પૂછવું “કે હે દેવના પ્રિય (મુખ) અભાવ એટલે શું ? પણુંદાસ ( C) પ્રતિષેધ કે આ પ્રસ જય ( ) પ્રતિષેધ, જે પર્યદાસ માને તે આ પદાર્થ ભાવથી અન્ય ભાવાંતર અર્થાત્ જેમ ઘટથી પટને અભાવ ( જુદાપણું) છે એમ થયું, તે ભાવાંતરમાં જે મુદગર વિગેરેને વ્યાપાર નથી તે તેણે ઘટનું કઈ પણ નથી કર્યું. અથ પ્રસજય પ્રતિષેધ હોય તે આ પદાર્થ વિનાશ હેતુને અભાવ કરે છે અર્થાત્ શું કહ્યું? ભાવને નથી કરતે. તેથી ક્રિયાને પ્રતિષેધજ કયે થાય પણ ઘટાદિ