________________
૧૧૨
સૂત્રકૃતાંગ. પુત્ર મહાવીર જે જિનેશ્વર ઉત્તમ છે તેઓ એ કર્યું છે. છે ૨૭ છે
આ પહેલા અધ્યયનને પહેલે ઉદ્દેશ તીર્થંકર પાસે સાંભળે, તેજ પ્રમાણે તેમની આજ્ઞાથી મેં તમને કહે, પણ મારી બુદ્ધિથી નથી કે. આથી ક્ષણિકવાદીનું ખંડ ન જાણવું
પહેલે ઉદ્દેશ સમાપ્ત
બીજો ઉદેશે. હવે પહેલા અધ્યયનને બીજો ઉદેશે કહે છે તેને પહેલા ઉદેશા સાથે આ પ્રમાણે સંબંધ છે કે પહેલામાં સ્વસમય પરસમયની પ્રરૂપણું કરી, અને અહીં પણ અધ્યયનના અર્થને અધિકાર હોવાથી તેજ કહે છે અથવા પૂર્વેના ઉદેશામાં ભૂતવાદીઓને મત બતાવી તેનું નિરાકરણ કર્યું અને અહીં પણ તેવાજ બાકી રહેલા નિયતિ વાદ વિગેરે મિથ્યા દષ્ટિમને બતાવી તેમનું નિરાકરણ કરશે,
અથવા પ્રથમ ઉદેશામાં ૧ લીગાથામાં વૈષ સુષેત્ર તદર જોત તિ તે બંધન નિયતિ વાદીના અભિપ્રાય પ્રમાણે થતું નથી તે બતાવે છે.
તેથી એ પ્રમાણે અનેક સંબંધ વડે આવેલા આ