________________
૧૧૯
સૂત્રકૃતાંગ. પિતાને પંડિત માનનારા બેલે છે, કે સુખ દુઃખ જે કંઈ છે, તે નિયતીનું કરેલું છે, એટલે જે થવાનું તે ઉદયમાં આવ્યું છે. તે નિયત છે, તથા અનિયત તે આત્મપુરૂષ ઈશ્વર વગેરેથી મળેલું તે બધું પણ નિયતીનું કરેલું જાણવુ. આવું એકાંત માને છે તેથી તેઓ અજાણ છે અને સુખ દુઃખના મૂળ કારણને જાણનાર નથી. જો કે આહંતોના મતમાં કિંચિત્ સુખ દુઃખ વગેરે નિયતીથીજ થાય છે, એટલે તેનું કારણ કમનું કઈ પણ અવસરમાં ઉદયમાં આવવાનું છે, તે નિયતીકૃત કહેવાય છે. તથા કિંચિત્ અનિયતીકૃત તે પુરૂષાકાર કાળ, ઈશ્વર, સ્વભાવ, કમ વિગેરેનું કરેલું છે. તેમાં કઈ અંશે સુખ દુઃખનું પુરૂષાકારથી સાપણું પણ સ્વીકારીએ છીએ. કારણ કે ક્રિયાથી ફળ થાય છે. અને ક્રિયા તે પુરુષાકાર સાધન છે. તે જ કહ્યું છે કે
नदैव मिति संचित्य त्यजेदुद्यममात्मनः । अनुबमेन कस्तैलं, तिलेभ्यः प्राप्तुमर्हति ॥ १॥
નસીબને વિચાર કરીને પિતાને ઉદ્યમ છેડે નહિ. ઉદ્યમ વિના તલમાંથી તેલ કેવી રીતે લેશે. ? તળી સમાન પુરૂષ વેપારમાં ફળની વિચિત્રતાનું દૂષણ બતાવ્યું તે અદૂષણ છે. તેમાં પણ પુરૂષાકારનું વિચિત્ર તે ફળ વિચિત્રનું કારણ છે. અને સમાન પુરૂષાકારમાં જે