________________
સૂત્રકૃતાંગ.
૧૨૮ જેમ જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમ તેમ વધારે વધારે દેષ થવાને સંભવ રહે છે. જેમકે કઈ જાણુને બીજાના માથાઉપર પિતાને પગ અડાડે તે પોતે અપરાધો થાય, અને જે જાણ્યા વગર ભૂલથી અડાડે તે તેને અપરાધ થતું નથી, તેથી અજ્ઞાન એજ મુખ્ય છે. પણ જ્ઞાન નહિ ઉપર મુજબ અજ્ઞાનવાદિના મતને બતાવીને હવે એના દૂષણ બતાવે છે.
अन्नाणियाणं वीमंसा, अण्णाणे ण विनियच्छ इ। अप्पगो य परं नालं, कुतो अन्नाणु सातिउं ॥ १७ ॥
જ્ઞાન રહિત તે અજ્ઞાની. અજ્ઞાન શબ્દની સંજ્ઞા શબ્દ પણથી મત્વથી પ્રત્યય લાગતાં તે શબ્દ બન્યું. તે અજ્ઞાનીઓમાં અજ્ઞાન શ્રેય છે એવું બોલનારા તે વાદીઓનો આ વિચાર અથવા મિમાંસા તપાસવાને માટે જે ઈચ્છા થાય તે અજ્ઞાન વિષયમાં અવતરતી નથી. એટલે જાય નહિ, તેજ બતાવે છે કે એ પ્રકારની જે મિમાંસા અથવા વિમર્શ તે જ્ઞાન સત્ય છે કે અસત્ય છે? જેમ અજ્ઞાનજ શ્રેય છે, જેમ જેમ જ્ઞાન અતિશય તેમ તેમ દે નું વધવું એવું જે વિચારવું તેને તેઓ ન જાણે, અથવા તેમનામાં તે વિચાર ન ઘટે. કારણ કે આ વિચારવું તે જ્ઞાનરૂપ છે. વળી તે અજ્ઞાનવાદીઓ પિતાના પ્રધાન અજ્ઞાનવાદને જાને બતાવવા સમર્થ નથી. કારણ કે તેઓએ અજ્ઞાનને