________________
૧૨૬
સૂત્રકૃતાંગ. - સર્વવ્યાપ્યાત્મા એટલે જેને આત્મા સર્વાત્મક છે, તે લેભા છે, તેને તથા વ્યુત્કર્ષ એટલે માન તથા મે એટલે માયા અતિ ક્રોધ તે ચારે કષાયને વિપુર ઘેઈ દૂર કરીને મેહનીય કમ રહિત થઈ છેવટે બધાં કર્મ ત્યાગી અકમંશ બની જાય છે, આ મેક્ષ જ્ઞાનથી થાય છે, પણ અજ્ઞાનથી ન થાય તે જ બતાવે છે કે જાણ્યા વિના તે મૃગ જે અજ્ઞાની તે મોક્ષને તજે છે, અથવા વિભક્તિના પરિણમવડે આવા મેક્ષાથથી પિતે ગુણ ભ્રષ્ટ થાય. ૧૨
હવે ફરીથી અજ્ઞાનવાદીના દોષે બતાવે છે. जे एयं नाभि जाणंति मिच्छविही अणारिया । मिगा वा पासबद्धा ते घायमेसति गंतसा ।।3॥
જેઓ અજ્ઞાન પક્ષને આશ્રી બેઠા છે તે કર્મ ક્ષય કરવાના ઉપાય જાણતા નથી. પણ પિતાના અસએ આગ્રહમાં પકડાઈ મિથ્યા દષ્ટિ અનાર્ય બની મૃગની માફટ પાશમાં પદ્ધ જન્મ મરણને પામે છે તથા પામવાને યત્ન કરે છે કારણ કે તેમને યોગ્ય ક્રિયા નુષ્ઠાન આરંભના છે વળી અનતિશ એટલે અવિરછેદપણે વારંવાર અજ્ઞાનીએ જ મરણનાં દુખ લેગવે છે. અજ્ઞાનવાદ સમાપ્ત થયે. હવે અજ્ઞાનવાદીના દૂષણ બતાવવાની ઈચ્છાવાળા આચાર્ય પ. તાના વચનથી બંધાયેલા વાદીએ ન ચળે, એ તેઓને મત બતાવે છે.