________________
૧૨૫
સૂત્રકૃતાંગ. " જેમ અજ્ઞાનથી ઘેરાયેલા મૃગે દુઃખ પામે, તેમ શમણું એટલે પાખંડને આશ્રિત કોઈ (પણ બધા નહીં ) મિથ્યા દષ્ટિ છે એટલે અજ્ઞાન વાદી અથવા નિયતિ વાદીને મત માનનારા તે મિથ્યા દષ્ટિવાળા અનાય છે, આર્ય એટલે સર્વ પાપથી બચેલા છે, તેથી ઉલટા તે અનાર્યો અજ્ઞાનતાથી અસત્ અનુષ્ઠાન કરનારા છે, તે કેવી રીતે કે સુધર્મના અનુષ્ઠાનમાં શંકા લાવે અને તે બહુ દુખ આપનાર એકાંત પક્ષ માને તેવા વાદીઓ મૃગ માફક મૂહ ચિત્તવાળા તેજ આચરે છે કે જેમાં પરિણામે બહુ દુઃખ હોય છે. હવે શંકાનીય અને અશંકનીયને વિપર્યાય બતાવે છે..
धम्म पण्णवणा जासा, तंतुसंकति मूढगा आरंभाइंन संकेति, अविअत्ता अाविआ ॥११॥
ક્ષાત્યાદિ દશ લક્ષણ યુક્ત ધર્મની જે પ્રરૂપણ તેમાં શંકા લાવે અને એમ વિચારે કે આ અધમ છે, અને તે અવ્યકત મુગ્ધ તથા અકેવિદ એટલે સશાસ્ત્રના ધિરહિત વાદીઓ જે આરભ પાપ રૂપ છે તેને શકાન લાવી આદરે છે- હવે તે અજ્ઞાનથી છવાયેલા જે નથી પામતા, તે બતાવે છે.
सम्बप्पगं विउकत्सं, सव्वं मं विहणि