________________
૧૨૪
સૂત્રકૃતાંગ.
अह तं पवेज बझं, अहे बझस्सवा वए मुच्चेज पय पासा ओ, तंतुमंदे ण देहए ।। सू०८॥
હવે તે પાશ આગળ આવેલે મૃગ જાળ બંધનથી ઉપર કુદે અથવા નીચલા ભાગમાંથી નીકળી જાય તે પણ પગના ફસાથી બચી જાય તથા કઈ પ્રતિમાં ર પરારિ પાઠ છે. ત્યાં આદિ શબ્દથી વધ તાડન મારણ વિગેરેથી પણ બચે. પણ તે મૃગ અજ્ઞાન દશાથી અનર્થરૂપ બંધનથી છૂટવાને ઉપાય જાણતું નથી, અને તે કુટપાશાદિકને ન સમજવાથી મૃગ કેવી અવસ્થા પામે છે તે બતાવે છે. "
अहि अप्पाऽ हिय पण्णाणे, विसमंते णु वागते सबद्धे पय पासेणं, तत्थ घायं नियच्छइ ।.९॥
તે મૃગ અહિત આત્મા, તથા અહિત પ્રજ્ઞાનવાળે વિષમતે જ એટલે કુટપાશામાં આવે છે અથવા તે વિષમાજો એ પાઠથી) આત્માને તેમાં પાડે હવે તે પાશમાં પડી બંધાયેલ તે કુટપાશની બહુ દુઃખી અવસ્થાને પામેલે તે બંધનમાં રહી પિતાની ઘાત (મરણ) ને વાંછે છે- હવે તે મૃગનું દ્રષ્ટાંત અજ્ઞાન વિપક ઉપર ઘટાવે છે..
एवं तु समणा एगे, मिच्छ विट्ठी अणारिआ असंकिआई संकेति, संकिआई असंकिणो !॥१०॥