SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સૂત્રકૃતાંગ. अह तं पवेज बझं, अहे बझस्सवा वए मुच्चेज पय पासा ओ, तंतुमंदे ण देहए ।। सू०८॥ હવે તે પાશ આગળ આવેલે મૃગ જાળ બંધનથી ઉપર કુદે અથવા નીચલા ભાગમાંથી નીકળી જાય તે પણ પગના ફસાથી બચી જાય તથા કઈ પ્રતિમાં ર પરારિ પાઠ છે. ત્યાં આદિ શબ્દથી વધ તાડન મારણ વિગેરેથી પણ બચે. પણ તે મૃગ અજ્ઞાન દશાથી અનર્થરૂપ બંધનથી છૂટવાને ઉપાય જાણતું નથી, અને તે કુટપાશાદિકને ન સમજવાથી મૃગ કેવી અવસ્થા પામે છે તે બતાવે છે. " अहि अप्पाऽ हिय पण्णाणे, विसमंते णु वागते सबद्धे पय पासेणं, तत्थ घायं नियच्छइ ।.९॥ તે મૃગ અહિત આત્મા, તથા અહિત પ્રજ્ઞાનવાળે વિષમતે જ એટલે કુટપાશામાં આવે છે અથવા તે વિષમાજો એ પાઠથી) આત્માને તેમાં પાડે હવે તે પાશમાં પડી બંધાયેલ તે કુટપાશની બહુ દુઃખી અવસ્થાને પામેલે તે બંધનમાં રહી પિતાની ઘાત (મરણ) ને વાંછે છે- હવે તે મૃગનું દ્રષ્ટાંત અજ્ઞાન વિપક ઉપર ઘટાવે છે.. एवं तु समणा एगे, मिच्छ विट्ठी अणारिआ असंकिआई संकेति, संकिआई असंकिणो !॥१०॥
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy