________________
૧૨૨
સૂત્રકૃતાંગ. અથવા પાશ તે કર્મ બંધન અને યુકિત રહિત બોલવું તેમાં સ્થિત. એટલે પાશસ્થા અથવા નિયતિ વાદી સિવાયના બીજા કાલ ઈશ્વર વગેરેને એકાંત માનનારા તેમને પણ પાશસ્થા અથવા પાસ ત્થા વિગેરે જાણવા. વળી ચાલતા પ્રકરણમાં નિયતિવાદને આશ્રય લેનારા જુદી જુદી પલક હિતની ક્રિયામાં પ્રવર્તે છે, તે તેમનું ધાષ્ટ્રર્ય પણું છે. કારણ કે નિયતિવાદીને થવાનું હોય તેજ થાય. ત્યારે સંયમાદિ કષ્ટ ક્રિયા શું કામ કરવી જોઈએ? તેમના હિસાબે તે ક્રિયા શત્રુરૂપ છે, અને આ બિચારા ક્રિયા કરવા છતાં અસત્યવાદને સ્વીકારવાથી અને અસમ્યફપણે વર્તવાથી આત્માને દુ:ખથી મુકાવી શક્તા નથી, નિયતિવાદનું ખડન કર્યું. હવે અજ્ઞાની એટલે અજ્ઞાનવાદીના મતનું ખંડન કરવા દાંત બતાવે છે.
जविणा मिगा जहासंता, परिताणेण बज्जिा असंकियाई संकंति, संकिआइं असंकिणो । स० ६॥
જેમ દેડતા મૃગ રક્ષણ રહિત (રેલા) હેય, તે અથવા પતિાન એટલે પકડવાની જાળ, તેનાથી તતિ એટલે ડરાવેલ હોય, તે ભય બ્રાંત લેશનવાળા, હૃદયમાં આકુળ વ્યાકુળ થઈને વિવેક શુન્ય બની અશંકાનાં સ્થાન તે પાશ રહિતમાં શંકા કરે છે, ત્યાં ન જાય, અને જ્યાં ફસાવવાનું હોય તેવા પાશ વિગેરેમાં ત્યાં શંકા રહિત થઈ જતાં દુઃખ પામે છે.