________________
સૂત્રકૃતાં.
૧૧૩ ઉદ્દેશાના ચાર અનુગ દ્વારા વર્ણવીને સૂવાનુમમમાં અસ્તલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું તે આ છે.
— आघायं पुणएगेसि उबवण्णा पुढो जिया वेदयंति सुहंदुक्खं, अदुवा लुप्पंति ठाणउ । मू० १॥
આ સત્રને પ્રથમના ઉદ્દેશા સાથે સંબંધ બતાવે છે, પૂર્વ ઉદ્દેશાના છેલ્લા સત્રમાં આ કહ્યું છે કે
જેમ પાંચ ભૂતસ્કંધ વિગેરે માનનારા વાદીઓ મિથ્યાત્વથી હણાયેલે છે અંતર આત્મા જેને એવા તથા
અસત્ આગ્રહમાં લીન થયેલા પરમાર્થ બોધ રહિત "હેવાથી વ્યાધિ મૃત્યુ જરથી વ્યાપ્ત એવા સંસાર ચક્રતાલમાં ઉંચ નીચ સ્થાનમાં જઈને અનંતીવાર ગર્ભમાં રહી વેદનાઓ વેદે છે. તે જ પ્રમાણે અહી પણ નિયતિ વાહી અજ્ઞાની તથા જ્ઞાન ચતુર્વિધ કર્મ અપચય વાદીઓને પણ તે જ પ્રમાણે સંસાર ચકવાલનું ભ્રમણ તથા ગર્ભમાં જવાનું બતાવે છે. પરંપર સૂત્રમાં તે બુખેત (બધપામે) વિગેરે છે એથી એની સાથે આ સંબંધ છે કે આ બેધ હૃદયમાં લે,
અહીંયાં પણ એમ સમજવું કે નિયતિ વાદીઓએ જે કહ્યું તેને પણ હે શિ ! તમે સમજો, એ પ્રમાણે વચલાં બીજા સુવડે પણ જાણવું, અને જે સંબંધ લાગે તે લગાવે.