________________
સૂત્રકૃતાંગ.
૧૧૫
અમે ઉડાવતા નથી, તથા સૂત્રમાં “ વિષ્ણુને ” છે એટલે એક રથાનથી બીજે સ્થાને જાય છે, અને ત્યાં નવે. જન્મ લે છે, તેને નિષેધ કરતા નથી. '
તે પ્રમાણે પાંચ ભૂતનું વિદ્યમાન પણું માનનારા વિગેરે વાદીઓનું સમાધાન કરીને તેનિયતિ વાદીએ શું મારે છે, તે સૂત્રની બીજી ત્રીજી ગાથામાં બતાવે છે.
न तं संयं कडं दुकखं, कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्ख, सेहियं वा असेहियं ॥ २ ॥ सयं कडं न अण्णेहि, वेदयंति पुढेा जिया। संगइअंतं तहा तेसिं, इहमेगेसि आहिरं ॥ ३ ॥
તે પ્રાણીઓ વડે જે સુખદુખ ભગવાય છે, તે પિત આભાએ કરેલુંનથી. એમાં કારણમાં કાર્યને ઉપચાર કરીને દુઃખ કારણને જ કહ્યું છે પ્રથમની અધી ગાથામાં દુઃખ શબ્દ છે ત્યાં ઉપલક્ષણથી સુખ પણ જાણી લેવું, તેમાં એમ સમજવું કે તે સુખ દુઃખને અનુભવ તે પુરૂષે કરેલ એવું સિદ્ધ થતું નથી, તે બીજાથી એટલે કાળ, ઈશ્વર, સ્વભાવથી કયાંથી હોય? (અર્થાત્ ન હોય) હવે જે એમ. માનીએ કે પુરૂષે કરેલું સુખ દુખ તે અનુભવે તે સેવક ૨ વણિક ૩ કૃષિકાર વિગેરે સમાન પુરૂષાકાર છતાં ફળ પ્રાપ્તિનું જુદાપણું છે, તથા કઈકને ફળ ન મળવું, એ પ્રમાણે