________________
૧૦૮
સૂત્રકૃતાંગ.
अगारमावसंतावि, अरण्णावाविपव्वया । इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चई ॥ १९ ॥
ઘરમાં વસનારા ( ગૃહસ્થે) અરણ્ય (વન) માં રહેનારા તાપસ વિગેરે. તથા દીક્ષા લીધેલા બૈદ્ધ સાધુ વિગેરે એવું કહે છે કે અમારા દર્શન (મત ) માં આવેલા સર્વ દુઃખોથી મુક્ત થાય છે. ( ક્રિયાપદ એકવચનમાં માગધી ભાષા હેવાથી છે તેને અર્થ બહુ વચનમાં લે) અવિશબ્દનો અર્થ એ સુચવે છે કે સાધુ હોય કે ગૃહસ્થ હોય તે પણ આ મત માનવાથી મોક્ષ મેળવે છે, તેઓ એમ કહે છે તે આ રીતે, પાંચ ભૂત તથા તે શરીર તેજ જીવ માનનારા વાદીઓને આ અભિપ્રાય છે કે ફક્ત - અમારે મત માનવાથી તેમને માથાનું તથા દાઢી મૂછનું મુંડાવિવું, દડે રાખવે, ચામડા ઉપર સુવું, માથે જટા રાખવી, કથાઈ રંગના કપડાં પહેરવાં, માથાના વાળને લેચ કર, હમ કરે તપ કરે. ચારિત્ર લેવું વિગેરે કાયાને પડતાં કષ્ટ અમારા મતવાળાને ભેગવવાં પડતાં નથી. તે કહે છે.
तपांसियातनाश्चित्रा, संयमो भोग वश्चनम् अग्निहोत्रादिकं कर्म, बाळक्रीडेवलक्ष्यत. ॥ १ ॥
તપ કરે. તે જુદી જુદી જાતની પીડાઓ છે. સંયમ થાળવે તે ભેગ ન ભેગવવાથી ઠગાવાનું છે, અગ્નિ લેત્રાદિ