________________
સત્રકૃતાંગ,
૧૦૭
જે અન્ય અહિ ( વિનાશ)ને વ્યતિકમ કરીએ, તે સર્વ આત્મક પદાર્થ છે. તે એકરૂપ થાય તેટલા માટે ક્ષણિકત્વને વિચાર કરતાં તે ( એકરૂ૫) ટકી ન શકવાથી પરિણામે અનિત્ય પક્ષજ વધારે બળવાન છે, અને એ પ્રમાણે માનતાં આત્મા પરિણામી જ્ઞાનને આધાર તથા ભવાંતર (બીજા ભવમાં ) જનારે ભૂતોથી કેદ અંશે જુદાજ તથા કઈ અંગે શરીર સાથે આત્મા એકરૂપ થતું હોવાથી ભેગો જ છે. વળી સહેતુક પણ છે કારણ કે નારક તિર્યંચ મનુષ્ય દેવના ભવને આપનાર કર્મવડે વિકાર થતું હોવાથી પર્યાય રૂ૫ સ્વીકારે છે; તથા આત્મા પિતાનું આત્મ (જીવ) સ્વરૂપ ( કઈ પણ ભવમાં ) અપ્રસ્મૃતપણાથી તથા નિત્ય પણે હોવાથી અહેતુકપણુ (કેઈ અંશે ) છે વળી અમે શરીરથી જુદા સિદ્ધ કરેલ હવાથી ચાર ધાતુથી માત્ર બનેલે શરીરરૂપજ આ આત્મા છે. વિગેરે તમારું બોલવું ઉન્મત્ત ( ગાંડા) ના બેલવા માફક સાંભળવા એગ્ય પણું નથી. આટલું જ કહેવું બસ છે. છે ૧૮
હવે પાંચ ભૂતથી બનેલે, અત, તથા તેજ જીવે તેજ શરીર, અકારક, આત્મા છે, ક્ષણિક, પંચ સ્કંધ વિગેરે બેલનારાનું બોલવું નિરર્થક સિદ્ધ કરવાની ઈચ્છાથી સત્રકાર ભગવંત તેઓના મત વડે તેના મતનું માનેલું ફળ. બતાવવા કહે છે.