________________
સૂત્રકૃતાંગ
૧૦૫ ત્યાં આ ઉત્તર સમજે.
જે જાતિજ પદાર્થોના અભાવમાં હેત છે. તે અભાવ કારણના સંનિહિતપણુ (સાથે) ના વિરોધ વડે આ ઘાત (સંબંધ) પશુથી ઉત્પત્તિને અભાવ થશે.
- જો તમે એમ માને કે ઉત્પતિ થયા પછી ઉત્તર (બીજા) કાલે વિનાશ થશે તે તે પ્રમાણે થતાં ઉત્પત્તિની કિયાના કાલમાં તેના અભૂતપણાથી અને પાછળથી ઉત્પન્ન થતાં તે આંતરા વિના ઉત્પન્ન થાય અને પાછળથી ઘણા કાળે ન થાય. એવું નિયામક ( દેરવનાર ) કેણ છે ? જે એમ માને કે “ વિનાશ હેતુને અભાવ છે!” અને તેથી જ કહ્યું છે કે
निर्हेतुत्वाद् विना शस्य, स्वभावादनु बंधिता इति. - આ પણ તમારું કહેવું અયુકત છે કારણ કે ઘટ વિગેરેને મઘરીના મારથી તુર્ત જ નાશ થતે તમે પણ જુઓ છે, વળી તમે પૂછ્યું હતું કે “ તે મોઘરી વિગેરે ઘટ વિગેરેનું શું કરે છે. વિગેરે એ તમારું પૂછવું સત્ય હતું પણ તેમાં આટલું અયુક્ત હતું કે અભાવને તમે “પ્રસજ્ય કે પjદાસ” બે વિકલ્પવડે વિકલ્પ કર્યો હતે અને બંને પક્ષમાં દેષ બતાવ્યું હતું. તે અદોષ હતે. કારણ કે પર્યદાસ પક્ષમાં કપાલનામના ભાવાંતર (બીજે પદાર્થ) કરવામાં અને ઘટના પરિણામની અનિત્ય પણ વડે” તદર