________________
૧૦૪
સૂત્રકૃતાંગ. થતું નથી તે કેવી રીતે ક્ષણિક અનિત્યને કારણેથી ઉપ્તાદ થાય? જો એમ માને કે “પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણના ઉણાદ થયે છતે કાર્ય કારણ ભાવ થાય છે.” તે આ તમારું માનવું અયુક્ત છે. કારણ કે “આ પૂર્વ ક્ષણ નાશ થયેલે ઉત્તર ક્ષણને જન્મ આપે છે કે કાયમ રહેલે ઉત્તર ક્ષણને જન્મ આપે છે? કે પણ તે વિનષ્ટ થયેલે જન્મ ન આપે. કારણ કે અસત્યપણાથી તે જન્મ ન આપી શકે, તેમ અવિનષ્ટ ક્ષણ રહી ઉતર ક્ષણને જન્મ “આપ તે માને છે. ઉત્તર ક્ષણના કાલમાં પૂર્વ ક્ષણ વ્યાપારના સમાવેશથી તમારે માનેલે “ક્ષણ ભંગને ભંગ થઈ જાય, જે એમ માને કે પૂર્વ ક્ષણ નાશ થતાં ઉત્તર ક્ષણ ઉત્પન્ન કરશે જેમ તાજવાનાં (“ચેની છાબડા)માં એક નીચું થાય કે બીજું ઉંચું થાય છે. તેમ તે થાય તે તે બે ક્ષણેની એક કાલતા સ્પષ્ટ થઈ જેમકે “જે આ નાશની અવરથા. તે રહેનારથી અભિન્ન ઉત્પાદ અવસ્થા ઉત્પન્ન થનારની સિદ્ધ થઈ તેથી તે વિનાશ ઉત્પાદની યુગ પદ (સાથે) સ્વીકારતાં તેના ધમીએ પૂર્વ ઉત્તર ક્ષણનું પણ એક અવસ્થાયી પણું છે અને તેની ધર્મતા ન સ્વીકારે તે વિનાશ ઉત્પાદનું અવડુત્વ સિદ્ધ થશે. વળી તમે
“જ્ઞાતિવા માવાના ચારિ”