________________
सूत्रमृतांग.
કમાઁ તે તેા ખાળ ક્રીડા જેવુ` છે. તથા સાંખ્ય મેક્ષ વાદી આ પ્રમાણે સૂચવે છે કે—
D
1
સતવાળા
જેએ અમારૂં દર્શન અકર્તૃત આત્મ અદ્વૈત પાંચ સ્કંધ વિગેરે માનનારા તથા દીક્ષા લેનારા છે તેએ. “જન્મ જરા મરણુ ગર્ભ પરપરાની શરીર મન વિગેરે સંબધી અનેક ભયકર વેદનાઓથી મુક્ત થાય છે. એટલે સકલ ઢેથી મુકત એવુ' મેાક્ષ મેળવે છે.
હવે તેઓનુ અફલવાદીપણું પ્રકટ કરે છે.
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते ओहंतराऽऽहिया ॥ २० ॥ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते संसारपारगा ॥ २१ ॥ ते णावि संधि णच्चा णं, न ते धपविओ जणा । जे ते उ वाइणो एवं, न ते गव्भस्स पारगा ॥ २२ ॥
ते णावि संधि णच्चा णं, न ते धम्मावओ जणा । जे ते उ वाइणो एवं, न ते जम्मस्स पारगा ॥ २३ ॥ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा ।
जे ते उ वाइणो एवं, न ते दुक्खस्स पारगा ॥ २४ ॥