________________
સૂત્રકૃતાંગ.
अपेक्षेत परं कश्चि, यदि कुर्वीत किञ्चन । ચવિવિત્ઝર વસ્તુ, દિ ચિત્તેક્ષ્યતે ॥ ॥ ૨ ॥
કોઇ પણ માણસ કોઈ પણ બીજાને કયારે ઇચ્છે કે જે તે કાંઇ પણ કરે, પણ જે અકિચિત્કર (કઈ પણ ન કરે. એવું નકામું ) છે તેની કોઇ પણ કેવી રીતે અપેક્ષા રાખે ? અર્થાત્ ન રાખે.
વળી તેના એક અર્થ ક્રિયાકરણુ કાલે અપર અ ક્રિયા કરણ સભાત્ર નથી એમ માના તે નિત્યતાની પ્રકટ હાનિ સ્પષ્ટ થઈ ગઈ! હવે જો નિત્ય રહીને તે બ ંને સાથે ક્રિયા કરે તે પહેલા ક્ષણમાંજ બધી ક્રિયા કરે. તા ખીજા ક્ષણમાં અકત્તત્વ આવ્યું. તે તે પણ અનિત્યતા સિદ્ધ થઈ. હવે જો તેના સ્વભાવથી તે અથ ક્રિયાઓએ વારવાર ખીજા ક્ષણામાં પણ કર્યા કરે તે તે અયેગ્ય છે. કરેલાનું કરવું નકામુ છે વળી બીજા ક્ષણેામાં સાધ્ય એવા પદાર્થો પ્રથમ ક્ષણમાંજ સિદ્ધ થયા તેના તે સ્વભાવથી, અને જો તે સ્વભાવ ન માનીએ તે તે અનિત્યને પ્રાપ્ત થશે તેથી એ પ્રમાણે નિત્યનું ‘ ક્રમે અને સાથે ' અને વડે, અક્રિયાના વિરહથી પાતાના કારણેાથી નિત્યના ઉત્પાદ સિદ્ધ ન થાય. હવે અનિત્ય સ્વભાવ ઉત્પન્ન થાય તા વિઘ્નના અભાવથી અમારૂં કહેવું અશેષ ( બધા ) પદાર્થનું ક્ષણિકપણું સિદ્ધ થયું. તેજ પ્રમાણે કહેલુ' છે:
-
८७