________________
૦૬
સૂત્રકૃતાંગ. પ્રમાણે છે, વળી કહ્યું છે કે–તે સ્ક ધ ક્ષણ એટલે બારીક કાળ તે ક્ષણ વડે જેને વેગ છે એટલે ક્ષણે માત્ર રહેનારા છે. વળી તે કહે છે કે પિતાના કારણેથી ઉપ્તન્ન થનાર પદાર્થ વિનશ્વર સ્વભાવવાળે ઉપ્તન્ન થાય છે કે અને વિનશ્વર સ્વભાવવાળે? જે અવિશ્વર સ્વભાવવાળ હોય તે તેમાં વ્યાપેલી અનુક્રમે તથા સાથે સાથે બનતી અર્થ ક્રિયાને અભાવ હોવાથી વ્યાપ્ય પદાર્થને અભાવ થશે. કારણ કે “જે અર્થ ક્રિયા કરી છે તે જ પરમાર્થથી સત્ છે, તથા તે નિત્ય તે તે નિત્ય સ્વભાવ અર્થ ક્રિયામાં વર્તતે અનુકમથી અથવા સાથે સાથે વર્તે છે? ક્રમથી તે નથી કારણ કે એક અર્થ કિયાના કાળમાં તે અપર પદાર્થ ક્રિયા કરણ સ્વભાવ (તે સમયે) છે કે નહીં? જો છે તે ક્રમ કરણ કેવી રીતે સિદ્ધ થશે? સહકારની અપેક્ષાએ જે માને તે તે સહકારીથી તેને કઈ અતિશય વિશેષ કરાય છે અથવા નહીં? જે અતિશથ કરાય તે પૂર્વ સ્વભાવ પરિત્યાગ વડે અથવા ન ત્યાગવા વડે? યદિ પરિત્યાગ વડે તે અતાઇવદ્યાપત્તિથી અનિત્ય પણું સિદ્ધ થશે. જે પુર્વ સ્વભાવ પરિત્યાગ નથી એમ માને તે અતિશયના અભાવથી સહકારની અપેક્ષા વડે શું? અકિથિત કર પણ વિશિષ્ટ કાર્યવાળા પદાર્થને ઈચ્છે છે તે તે અચુત છે. કારણ કે –