________________
૪
સૂત્રકૃશાંગ.
તે થાય ! જો ઉપ્તાદ થાય તે સદા સત્ સિદ્ધ ન થાય, તથા તમે કહ્યું કે ”
कर्म गुण व्यपदेशाः प्रागु सत्तेर्न सन्ति यत्तस्मात् कार्यम सद्विज्ञेयं क्रिया प्रवृते चकर्तॄणां
11211
કર્મ ગુણના વ્યપ દેશો પદાર્થ સન્ન થયેલા પહેલાં
ન હોય તેથી કાર્ય છે તે અસત્ જાણવું, અને કર્તાની ક્રિયા
.
પ્રવૃતિ અસત્ છે, તેથી જૈનાચાર્ય કહે કે સર્વ પદાર્થોને
કોઇ અંશે નિત્ય પણું તથા અનિત્ય પશુ સત્ અસત્ કા વાદ છે એવું માનવું તે ઠીક છે. વળી તમે કહ્યું છે કે— सर्व व्यक्ति नियतं, क्षणे क्षणेन्यत्व मथ चनविशेषः सत्याश्वित्य पचित्य राकृति जाति व्यव स्थानात् ॥ १॥
સર્વ વ્યક્તિમાં ક્ષણે ક્ષણે જુદા પણુ દેખાય છે તે વિશેષ નથી, તે વિદ્યમાન એવી ચિતિ ( જ્ઞાન) અપ ચિતિ (જ્ઞાનાભાવ ) ના આકૃતિ જાતિ અને વ્યવસ્થાનના કારસુથી—થાય છે. વળી તમે કહેા છે કે—
(
नान्वय सहिभेद त्वान्नभेदेऽन्वय वृत्तित: मृद्भेद द्वय संसर्ग, वृत्ति जात्यन्तरं घटः
11 2 11
જેનામાં ભેદ છે. તે તેના નિશ્ચે અન્વય (તેમાંથી અનેલે ) નથી તથા જેમાં અન્વયની વૃત્તિ ( વિદ્યમાનપણુ)