________________
સૂતાંગ.
છે તેથી તેમાં ભેદ નથી તથા માટીના બે ભેદના સંસર્ગની વૃત્તિ છે તે જ બીજી જાતિ ઘટ છે. ૧દા સૂત્ર ગાથા
હવે બૈદ્ધ મતને પૂર્વ પક્ષ જે નિર્યુકિત કરે પૂવે બતાવે છે તે અફળ વાદ અધિકાર સૂત્રકાર પ્રકટ બતાવે છે. पंच खंधे वयंते गे, बालाउ खण जोइणो अण्णा अणण्णा णेवाहु, हेउ यंच अहेउयं सू ॥१७॥
કેટલાક વાદી. બૌધ ધર્મીએ રૂપ વેદના વિજ્ઞાન સંજ્ઞા સંસ્કોર એ પાંચ સ્કંધને જ માને છે. પણ તે સિવાય આ- ભા નામને કઈ સ્કંધ નથી એવું લે છે. તેમાં રૂપ
સ્કંધ તે પૃથ્વી ધાતુ વિગેરે તથા રૂપ વિગેરે છે, સુખ, દુઃખા, અને અદુઃખ સુખા એ વેદના સ્કંધ છે.
રૂપ વિજ્ઞાન, રસવિજ્ઞાન, વિગેરે વિજ્ઞાન તે વિજ્ઞાન સ્કધ, ૩, સંજ્ઞા છે તે સંજ્ઞા નિમિત્ત ઉઠ્યાહનું પ્રત્યય; , સંસ્કાર સ્કધ તે પુણ્ય અપુણ્ય વિગેરે ધર્મ સમુદાય, ૫, એનાથી જુદે આત્મા નામને પદાર્થ આખેથી પ્રત્યક્ષ જેવાતે નથી; તે આત્મા અવ્યભિચારી લિગ ગ્રહ
ના અભાવથી અનુમાનથી પણ સિદ્ધ થતું નથી, તથા પ્રત્યક્ષ અને અનુમાનથી જુદું અર્થને બતાવનાર અવિસંવાદી (તદન સાચું) બીજુ પ્રમાણ નથી, ઉપર પ્રમાણે બાલનારા યથા અવસ્થિત ન બોલવાથી બાલક જેવા બદ્ધ વાદીઓ ઉપર