________________
સૂત્રકૃતાંગ રૂપે અને છુપા રૂપે પદાર્થો હોય તેમનેજ ઉપત્તિ વિનાશ હોય છે. તેવું જ કહ્યું છે કે, " नासता जाय ते भावो, ना भावतो जायते सतः
અસથી ભાવ (પદાર્થ) થતું નથી. તેમ અભાવ સતને થતું નથી. આ વાદિને નિયુક્તકાર ઉત્તર રર પાને ૩૪ ગાથામાં “વેદ” માં ઉત્તર આપેલ છે. કે સર્વ પદાર્થનું નિત્યત્વ માનીએતે કર્તવ્ય પરિણામજ ન થાય તેથી આત્માનું અકર્તા તત્વ સ્વીકારતાં કર્મ બંધને અભાવ થાય તેના અભાવથી કેણ ભેગ–અર્થાત્ કઈ પણ સુખ દુઃખને ભગવનારે ન રહે, એવું માનતાં કરેલા કૃત્યને નાશ થાય તથા અવિદ્યમાનને ઉત્પાદના અભાવમાં જે તે આત્માના પૂર્વ ભવમાં પરિત્યાગ પડે બીજા ભવમાં ઉપન્ન થવા રૂપ જે પાંચ પ્રકારની ગતિ હતી તે ન થાય અને તેથી મેક્ષ ગતિને અભાવ થતાં દિક્ષા વિગેરે સર્વ કિયા અનુષ્ઠાન નકામાં થઈ જાય.
તથા અપ્રશ્રુત, અનુસન્ન, સ્થિર, એક સ્વભાવ માનતા આત્માને દેવ મનુષ્ય ગતિ આ ગતિ તથા વિસ્મૃતિના અભાવથી જાતિ મરણ જ્ઞાન વિગેરે પણ ન થાય વળી તમે કહ્યું કે “સત્ હેય તેજ ઉન્ન થાય તે પણ જુઠું છે, કારણ કે જે સર્વદા સત્ હોય તે ઉપ્તાદક કેવી રીતે