________________
૧૦૦
સૂત્રકૃતાંગ.
પૃથ્વી ધાતુ, આપ ધાતુ, તેજ ધાતુ, વાયુ ધાતુ, ધારક તથા પોષકપણાથી એમાં ધાતુપણું છે. જયારે એ ચાર ભેગા થઈને કાયાકરે પરિણમે ત્યારે “જીવ એ વ્યપદેશ પામે છે. વળી તેઓ કહે છે કે “ચાર ધાતુમય આ શરીર છે. તેથી જુદો આત્મા નથી. અને બીજા બૌદ્ધ” અમે જ્ઞાની જાણકાર છીએ. એવા અભિમાન અગ્નિએ બળેલા કહે છે કે “અફળાદિ જગત છે તે એવી રીતે કે કરનાર પિત કરવાના ક્ષણથી બીજે ક્ષણે સર્વથા નષ્ટ થવાથી કિયાનું ફળ તે ભગવતે નથી, અથવા ઉપર કહેલા બધાએ વાદીઓ અફળવાદી સમજવા કારણ કે. કેટલાક આત્માને અવિકારી માને છે તેથી ફળ કેણ ભગવે? “વળી કેટલાક આત્મા જ માનતા નથી તેથી ફળ ન ભેગવાય ! આ બધાને ઉત્તર પૂર્વે કહેલી નિર્યુક્તિની ગાથા “કેવેએ” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન કરવું કે પંચ ધથી આત્મા જુદે ન હોય તે સુખ દુઃખને કેણ દે? એમ પૂછવું, એટલે આત્માને અભાવ થવાથી સ્વયં વેદવા ગ્ય સુખ દુઃખને અનુભવ કેને થાય તે વિચાર! જે બદ્ધ કહે કે “જ્ઞાન સ્કંધને અનુભવ થાય છે તે કહેવું કે” તે વાત જુઠી છે કારણ કે તે સ્કંધ: ક્ષણિક છે. અને જ્ઞાન ક્ષણ અતિ સુક્ષમ હોવાથી સુખ દુઃખના અનુભવને અભાવ છે. કિયાને ફળ વાળા ક્ષણની અત્યંત અસંગતિ છે. તેથી કરેલાને નાશ. અકરેલાની ઉત્પત્તિ એ બંનેની આપત્તિ