________________
સત્રકૃતાંગ.
G
આત્માનું અકત્તત્વ પણ માને તેથી તેણે કર્યું નથી. ત્યારે ન કરેલુ કાણુ ભાગવે ? તથા અક્રિય પણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલુ પણ ભાગવવાનુ' માનીએ તા ન કરેલાનુ આગમન અને કરેલાના નાશ એવી ( અણુઘટીત ) આપત્તિ આવશે. તેથી એકે પાપ કરેલુ બધાં પ્રાણીઓને ભાગવવા વખત આવશે, અને એકે પુણ્ય કર્યું હાય તા બધા વર્ગ સુખી થઈ જાય, આ વાત દેખાતી નથી, તેમ માનવી પણ ઈષ્ટ નથી; તથા આત્માના સર્વ વ્યાપીપણાથી તથા નિત્યપણે આત્મા હેાવાથી આત્માને પાંચ પ્રકારે નારક તિર્યંચ મનુષ્ય દેવ અને મેક્ષ પદ જે પાંચ ગતિ છે તે ન થાય, તથા તમારા સાંખ્ય સંન્યાસીને કષાય ચીવર (કાથા રંગનાં ર‘ગેલાં કપડાં) પહેરવાં, માથુ મુંઢાવવું; દંડ ધારા, ભિક્ષાભાજન, પાંચ રાત્રિના ઉપદેશ અનુસાર યમ નિયમ વિગેરે અનુષ્ઠાન તથા
पंच विशति तत्वज्ञो यत्र तत्राश्रमे रतः
जटी मुण्डी शिरवी वापि मुच्यते नात्र संशयः ॥ १ ॥ ૨૫ તત્ત્વના જાણ કોઇ પણ આશ્રમમાં રક્ત, જટા ધારી, મુંડ મસ્તક વાળા, અથવા ચાટલી રાખનારી હાય તા પણુ તે મુક્ત થાય. ” એ બધાં વચના તમારાં નિષ્ફળ થાય તથા ધ્રુવ મનુષ્ય વગેરે ગમન આગમન નહીં થાય, અને સર્વ વ્યાપી તથા નિત્ય પણાથી આત્માને વિસરી