________________
સુકતગ. દૂધ ન આપે અથવા ડું દુધ આપે તે હેતુથી ગાયને નિષેધ ન સધાય, ઉપરના ન્યાય પ્રમાણે દષ્ટાંતિકની જા કરવી, હવે આત્મા છઠો છે, એ વાદીને મત પ્રથમ કહી બતાવે છે. નિ ગાથા ૩૫ સૂ. ગા ૧૪ संति पंच मह ब्भूया, इह मेगेसि आहिया. आय छटो पुणो आहु, आया लेोगेय सासए ॥१५॥ स
પાંચ ભૂતે પૃથ્વી વિગેરે આ સંસારમાં છે તેવું સાંખ્ય અને શિવ માર્ગના મતમાં છે. તે વાદીઓનું આ પ્રમાણે કહેવું છે કે પાંચ ભૂતે છઠ્ઠા આત્મા સહિત છે. પણ અન્ય પૂર્વે કહેલા વાદીઓમાં અનિત્ય આત્મા ભૂત હતા તે આ મતમાં નથી પણ આ વાદીઓને આત્મા પૃથ્વી આદિ રૂપ લેક શાસ્વતે અવિનાશી છે. તે આત્મા વળી સર્વ વ્યાપી, અમૂર્તવ, આકાશ જે શાસ્વત છે. અને પૃથ્વી વિગેરેનું પિતાના રૂપથી અપ્રસ્કુત પણું એટલે અવિનાશી પણું છે. તેનું શાસ્વત પણે વળી ફરીથી બતાવે છે. दुह ओण विणसंति, नाय उपज्जए असं सव्वेवि सव्वहा भावा, नियत्ती भाव मागया ॥१६॥ सू
ભૂત પાંચ છ આત્મા એ છ પદાર્થો બંને પ્રકારે એટલે હેતુ વિના કે હેતુથી પણ બંને પ્રકારે નાશ થતા નથી, પણ શ્રદ્ધા પિતાની મેળે જ નિહેતુક (હેતુ વિ વિનાશ માને છે તે બૅને મત આ છે..