________________
સૂત્રકૃતગ.
સંબદ્ધ થઈ પુણ્ય પાપને અભાવ છે એવું માની પરફેક ને અભાવ માની આરંભમાં અતિ રકત બને છે. (તેથી બાપડા વિના ઈચ્છા એ નરકમાં જાય છે)
વળી તે જીવ તેજ શરીર માનનારા વાદીનું નિર્યુક્તિ કાર પણ નિરાકરણ કરવા કહે છે. તેનાથી પૂર્વ સાફક વ ણ મિત્ય િજાણવી હવે અકારક વાદીના મતને આશ્રીત પૂવે કહેલા સ્લેક ની વ્યાખ્યા કરે છે.
જે એ અકારક વાદી આત્મા નું અત્તત્વ, નિત્ય ત્વ, સર્વ વ્યાપિત્વ હે તુઓથી નિષ્ક્રિયપણું, માની બેઠા છે. તેઓને આલેક જે જરા મરણ શોક આકંદન, હર્ષ વિગેરે લક્ષણ વાળે. નરક, તિર્યંચ, મનુષ્ય અમર એચાર ગતિરૂપ છે તે આ લેક આત્મા નિષ્ક્રિય છતાં આત્મામાં અને પ્રયુત (નાશનહી) અનુત્પન્ન (નઉત્પન્ન થયેલ) સ્થિર, એક સ્વભાવ વાળા હોય ત્યાં કેવી રીતે સિદ્ધ થાય? કેઈ પણ રીતે સિદ્ધ નથાય, તેથી દેખેલું ઈષ્ટ બાધા રૂપથી તમસ (અજ્ઞાન)થી તેઓ પૂવે કહેલા નરકમાં જાય છે. કારણકે તે મંદ બુદ્ધિ વાળા પ્રાણને દુઃખ દેનારા આરંભમાં નિશ્ચિત છે. હવે નિર્યુક્તિકાર અકારકવાદીઓના મતનું ખંડન કરવા કહે છે.
को वे एई अकयं ? कय नासो पंच हागई नस्थि देव मणुस्स गयागइ जाई सरणा इया णंच ॥३४॥