________________
સૂત્રકૃતાંગ,
તેથી રાવ ઉપપાતિક (જન્મ લેનાર ) છે. વળી તમે ४ विज्ञान घन एव एते म्याभूते म्य समु त्थाय तान्ये વાનું વિનતીતિ. તેને પણ આવે અર્થ છે. “ વિજ્ઞાન ઘન ” વિજ્ઞાનને પિંડ. આત્મા ભૂતેથી ઉપ્તન્ન થઈ. એટલે પૂર્વનાં કર્મોના વશથી તે પ્રકારે કાયાકારે પરિણમતાં ભૂત સમુદાયમાં તેના દ્વારવડે પિતાનાં પર્વ કર્મ ફળ ભેગવીને પાછે તેના વિનાશે આત્મા પણ તેના પછવાડે તેના આકારથી નષ્ટ થઈ બીજા પર્યાય વડે ઉન્ન થાય છે. પણ તેની સાથેજ કઈ ( સંપૂર્ણ ) નાશ થતે નથી વળી તમે કહયું કે ધર્મિ (આત્મા)ના અભાવથી પુણ્ય પાપને પણ અભાવ છે તે પણ અયુકત છે કારણ કે ધમી પૂર્વે ઉપર બતાવ્યા પ્રમાણે ( યુકિત) સમૂહવડે ( આત્મા ) સાથે છે તેની સિદ્ધિ થયાથી તેના ધર્મો પુણ્ય પાપની પણ સિદ્ધિ જાણી લેવી અને જગતનું વિચિત્રપણું દેખાય છે તેથી, વળી તમે સ્વભાવને આશ્રયી કહી પથરાના ટુકડાનું દ્રષ્ટાંત આપ્યું તે પણ તેના ભેગવનારના કર્મ વશથીજ તે તે પ્રમાણે સંવૃત ( જોડાયેલું ) છે એ કેઈથી દૂર થાય તેમ નથી, તેથી પુણ્ય પાપને સદ્ભાવ છે. વળી તમે કેળના સ્તંભ વિગેરેના ઘણા દ્રષ્ટાંતે આત્માને અભાવ બતાવવા દેખાયા તે પણ કહેલી નીતિવડે આત્માજે ભૂતથી વ્યતિરિકત પરલેક યાયી સારભૂત છે તે સિદ્ધ કરેલે હેવાથી