________________
સૂત્રકૃતાંગ,
(ગ્રાહક) દેખે છે. જેમકે સાણસે અને લેઢાને પિંડ એ બંનેથી જુદે “લુહાર” છે. અને અહીં ઇઢિયે જે કરણ છે તેના વડે વિને ગ્રાહક તે તેનાથી ભિન્ન છે તે આત્મા છે. તથા વિદ્યમાન ભેગવવા ગ્ય શરીર છે. ભેગવવા ગ્ય દિન (ચેખા) માફક અહીં જે કુંભાર વિગેરેનું મૂલ્તત્વ, અનિત્યત્વ સંહતત્વ દેખવાથી આત્મા પણ તે થાય. તેથી ધર્મના વિશેષ વિપરીત સાધન પણે વિરૂદ્ધની શંકા ન કરવી, કારણ કે સંસારી આત્માનું કર્મ સાથે અન્ય અન્ય અનુબંધથી કેઈ અંશે મૂર્ણ પણે પણ માન્યું છે તેથી-વળી તમે કહ્યું છે. વારિત તા ૩ તિસા સત્વે ઉપપાતિક નથી–એ પણ અયુક્ત છે. કારણ કે તેજ દિવસે જન્મેલ બાળક તેને ધાવવાની ઈચ્છા તે અન્ય અને ભિલાષા પુર્વક છે. કારણ કે અભિલાષા થાય છે. તેથી, કુમાર અભિલાષની પેઠે વળી બાળવિજ્ઞાન છે તે અન્ય વિજ્ઞાન પૂર્વક છે. વિજ્ઞાન પણથી; કુમાર વિજ્ઞાનની પેઠે, તેજ પ્રમાણે
તેજ દિવસે જન્મેલ બાળક પણ જ્યાં સુધી આ તેજ સ્તન છે. એવું નિશ્ચય ન કરે ત્યાં સુધી રેવું ન છેડતે સ્તનમાં મુખ લગાડે છે એથી સિદ્ધ થાય છે કે જળકમાં વિજ્ઞાનને લેશ છે. તે અન્ય વિજ્ઞાન પર્વક છે તે અન્ય વિજ્ઞાન તે ભવાંતર ( વિભવ ) નું વિજ્ઞાન છે