________________
સૂત્રકૃતાંગ મુદ્રા પ્રતિબિંબ ન્યાય વડે (જપા સ્ફટિક ન્યાય વડે ) ભેગવવાની ક્રિયા કરે છે. તે પણ તેને સમસ્ત ક્રિયાનું કત્વ નથી, તેજ દેખાડે છે. પરિસ્પંદતે દેશ દેશમાં જવું વિગેરે એ ક્રિયાને કરતે આત્મા નથી. સર્વ વ્યાપી અને અમૂર્ત હેવાથી, આકાશની માફક તેનું નિષ્ક્રિયપણું છે. તેમજ કહ્યું છે. अकर्ता निगुणो भोक्ता, आत्मा सांख्य निदर्शने
એટલે આત્મા અકર્તા ગુણ રહિત પણ ભેગવનાર છે, એમ સાંખ્ય મતમાં બતાવ્યું છે. આ પ્રમાણે આત્મા અકારક છે. હવે તે સાંખ્ય મતવાળા તેનાથી પણ વિશેષ ધષ્ટતા ધરીને વારંવાર કહે છે કે,
“ ઇતિ: જોતિ તથા ગુચવ્યવણિતमर्थ पुरुषश्चेतयते "
પ્રકૃતિ કરે છે તે પુરૂષ ભગવે છે. અને બુદ્ધિથી નિશ્ચય કરાય અર્થ પુરૂષ સમજે છે.
આ અકારક વાહીને મત બતાવ્યું. હવે પૂર્વે બતાવેલા તે જીવ તે શરીર મતવાળાનું ખંડન કરે છે. જેના ચાર્ય કહે છે.
जे ते उवा इणो एवं, लोए तेसि कओसिया. 'तमा ओते तमं जंति, मंदा आरंभ निस्सिया.
૨૪ || ૪