________________
અને બીન પાષાણના ટુકડામાં લોકે પગ વિગેરે ધુએ. છે તે પાષાણના ટુકડા કાંઈ શુભ અશુભરમવાળા નથી. કે તેના ઉયથી તે પાષાણ તેવી શુભ અશુભ અવસ્થા ભગવે. એ તે જગતના સ્વભાવની વિચિત્રતા છે. તેવું જ કહ્યું છે કે,
" कण्टकस्य च तीक्ष्ण लं, मयूरस्थ विचित्रता । वर्णाश्च ताम्र चू डानां, स्वभावेन भवंतिहि ॥ १॥
કાંટાની અણી કેણે કરી છે ? મોરની વિચિત્રતા કેણે કરી? વર્ષો સુકડામાં કેસે બનાવ્યા ? એ તે સ્વાભાવિક નિયમ પ્રમાણેજ બન્યા છે. ( આ પ્રમાણે તે જીવ તે શરીર એવુ માનનારાને મત બતા-હવે અકારક વાદિને મત બતાવે છે.
कुव्वं च कारयंचेव, सव्वं कुव्वं न विज्जई एवं अकार ओ अप्पा, एवं तेउ पगम्भिा स. ॥१३॥
કરતે” એથી સ્વતંત્ર કર્તા કહે છે આત્માનું આ મૂર્ત પણું તથા નિત્યસ્વપણું હવાથી, તથા સર્વ વ્યાપી હેવાથી આત્મા કેઈને કર્તા નથી. અને તે હેતુથી કરાવા પણું પણ આત્માથી સિધન થાય, ગાથાને પહેલે “ચ” શબ્દ અતીત અનાગત કર્તત્વને નિષેધ કરે છે. અને બીજે “ચ” શબ્દ સમુચ્ચય અર્થ બતાવે છે. તેથી આત્મ પિતે ક્રિયામાં પ્રવર્તતે નથી, ન બીજાને પ્રવર્તાવે છે, જો કે રિથતિ ક્રિયા