________________
સંસ્કૃતાંગ
પુણ્ય (અસ્પૃદય કરનાર) અને દુખ દેનાર પાપ, એ. બંને ને નાશ થશે, તે સૂત્રકાર કહે છે કારણ કે આત્મા મને તમે અભાવ માને છે, અને તેથી આ લેકમાંથી પુણ્ય પાપનું ફળ ભેગવવા પર લેક છે ત્યાં જવા માટે તમે આત્મા માનતા નથી, ભુતે જુદા પડવાથી દેહી (આ
ભા) ને પણ અભાવ થઈ જાય છે તેથી આત્માને પુણ્ય પાપ ભેગવવાં તે શરીર નષ્ટ થતાં અનુભવ નહીં કરી શકે એટલે ધમી આત્માને નાશ થતાં તેને ધર્મ પુણ્ય પાપને પણ નાશ થશે આ બાબતમાં ઘણું દષ્ટાંત છે જેમકે જલ માં પરપ ટા છે તે જલથી જુદા કંઈ પણ દેખાતા નથી, તેવી રીતે ભુતથી જુદે આત્મા નથી, વળી કેળના થડમાં ચામડીનું પડ જુદું કરીએ તે (પડે) જુદાં પડે, પણ તેમાં સાર કશું નથી, તેજ પ્રમાણે ભુત સમુદાય નાશ પામતાં તેટલું જ છોડીને કંઈ પણ સાર રૂપ આત્મા નામને પદાર્થ દેખાતે નથી વળી જેમ અલાત ( ) ને ભમાવીએ તે તે ચક્રાકાર, નથી તે પણ ચકની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે ભુત સમુદાય પણ વિશિષ્ટ ( ) ક્રિયાને પ્રાપ્ત થતાં જીવની ભ્રાંતિને બતાવે છે. જેમ સરમમાં બહાર મુખના આકાર પણે વિજ્ઞાન અનુભવે છે. અંતરમાંજ બાહય અર્થને બતાવે છે. એ પ્રમાણે આત્મા વિના જ તેનું વિજ્ઞાન ભુત સમુદાયમાં પ્રગટ થાય છે. જેમ આદમાં