________________
નું ખંડન કરી હવે તેજ શરીર અને તેજ છવ માનનાર વાલીને પુર્વ પક્ષ બતાવે છે.
पत्ते अंकसिमे आया, जे बाला जे अपंडिआ संति पिच्चा न ते संति, नत्थि सत्तो ववाइया ॥११॥
તેજ શરીર તેજ આત્મા માનનારનું આ કહેવું છે કે જેમ પાંચ ભૂત કાયાકોરે પરિણમતાં તેમાંથી ચૈતન્ય પ્રકટ દેખાય છે અથવા ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે એકેક શરી૨માં એકેક આત્મા, એમ બધાએ આત્મા એ પ્રમાણે રહેલા છે ( વારેવારે તેજ શરીરમાં તેજ જીવ જન્મે છે) એટલે તે મૂખ અજ્ઞ હેય; તથા જે પંડિત, સત્ અને વિવેક જાણનાર છે. તે બધા જુદા જુદા ગોઠવાયેલા છે. તેથી એક આત્મા સર્વ વ્યાપી છે. તેવું ન માનવું, જે તેવું જ માનીએ તે બાલ પંડિતને વિવેક ન રહે, વળી પ્રત્યેક શરીરમાં આત્મા જુદો રહે છે અને શરીર બહુ છે. તે જૈન મત વાળાને પણ ઈષ્ટજ (માનીતું) છે. એવી આશંકા લાવીને કહે છે કે જે શરીરમાં વિદ્યમાન છે. ત્યાં સુધી તે છે. અને શરીરના અભાવે નથી રહેતું, જેમ કાયા કર૫રિસુત ભૂતોમાં ચૈતન્ય પ્રકટ થાય છે. પણ ભૂવના અપગમ (જુદા પડવાથી) ચૈતન્ય નાશ પામે છે. પણ બીજી જગ્યાએ જતું દેખાતું નથી તેજ દેખાડે છે કે, પરલેકમાં આત્મા જતા નથી દેખાતા, અર્થાત્ શરીરમાંથી જુદો પરલોકમાં