________________
સૂત્રકૃતાંગ.
સ્વકમે ફલને શેકતા (ભગવનાર) આત્મા નામને ૫દાર્થ જ નથી–આ શા માટે? તે કહે છે, મૂળગાથામાં અસ્તિ અવ્યય બહુ વચનમાં છે તેથી એમ સમજવું કે પ્રાછીએ બીજા ભવમાં જનારા વિદ્યમાન નથી. એવું વેદ તિ પણ કહે છે. જુઓ–
“ विज्ञान घन एवैतेम्भ भूतेम्भ समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्य संज्ञास्तीति( આ પુર્વ પક્ષ બતાવ્ય) અહીં જૈનાચાર્યને શિષ્ય શંકા પુછે છે છે કે આ વાદીમાં અને પુર્વે બતાવેલા ભૂતવાદીમાં શું વિશેષ (જુદા પણું) છે? તેનું સમાધાન કરે છે. ભૂતવાદીઓનાં ભુતેજ કયા કાર પરિણામેલાં દેડવા કુદવાની ક્રિયાને કરે છે. (તે જ માને પણ ચૈતનને જુદું ન માને). પણ આ વાદી તે કાયા કારે પરિણત થયેલા તેમાંથી ચૈતન્ય નામને આત્મા ઉત્પન્ન થાય છે કે પ્રગટ થાય છે. તેવું માને છે પણ સાથે એવું માને છે કે તે ભૂતની સાથે અભિન્ન (ભેગેજ) છે, હવે તેનું ખંડન જિનાચાર્ય કરતાં કહે છે કે એ પ્રમાણે જે માનશે. તે મિના અભાવથી ધર્મને અભાવ થશે તે હવે બતાવે છે. नत्थि पुण्णे न पायेगा, नन्थि लोए इतावरे सरीरस्स विणासेणं, विणासा होइ देहिणी ॥१२॥ सू