________________
K
સમકૃતાગ.
""
હવે પૂર્વે કહેલા તે જીવ તે શરીર માનનારા એટલે ભુતાથી આત્મા મળેલેન્જ માનનારા છે તેનું નિરાકરણ કરે જે. પ્રથમ તેઓએ કહ્યુ છે કે “ શરીરથી આત્મા ભિન્ન નથી ” એ અયેાગ્ય છે. તેનું સાધક પ્રમાણ છે, તે આ પ્રમાણે “ વિદ્યમાન છે આ કરનારૂં શરીર ” પ્રથમના પ્રતિ નિયતને ન કરવા પણાથી; અહીંયાં જે આદિમત્ પ્રતિનિયત આકાર છે તે તેના કર્તા વિદ્યમાન દેખ્યા છે. જેમકે ઘટ (કુંભાર નાવે છે ) અને જે અવિદ્યમાન કરનાર છે તે આદિમત્ પ્રતિનિયત આકાર પણ ન હાય. જેમ આકાશ ( જેમકે આકાસરા કોઇ પણ જાતના આકાર નથી) પણ આદિમત્ પ્રતિનિયત આકારનું સકત્ત્તત્વ પણે વ્યાપ્તિ છે. વ્યાપકની નિવૃત્તિમાં વ્યાપ્ય નીવિનિવૃતિ છે. આ ખધે ચાજના કરવી, વળી વિદ્યમાન અધિષ્ઠાતૃક ) દ્રિા છે. કારણ પણાથી, જે જે અહીં કરણ છે તે તે વિદ્યમાન અધિષ્ઠાતૃક દેખાય છે. જેમકે દંડ ચક્ર નિગેરે, અને અધિષ્ઠાતા સિવાય કરણ પણાની ઉપપત્તિ ( સ્વીકાર ) નથી, જેમકે આકાશને. અને ઇંદ્રિયાના અધિ જાતા આત્મા છે. તે આત્મા ઇંદ્રિયથી જુદો છે. વળી વિદ્યમાન આાતૃક ( લેનાર ) મા ઇંદ્રિય વિષયને સમૂહ છે. આદાન અને અદેયના સદ્ભાવ પણાથી—અહીં જ્યાં જ્યાં આદાન આય સદભાવ ત્યાં ત્યાં વિદ્યમાન આદાતા
(