________________
હા
સવતાંગ.
જે પાસે છે. જે અંતરા રહીત છે. તે બધાને તથા બહાર છે તે બધાને (ગામી) આત્મા પતે છે. - આ આત્માના અદ્વૈતવાદને પુર્વ પક્ષ કહો. હવે જૈનચાર્ય તેને ઉત્તર આપે છે.
एवमेगेति जप्पंति, मंदा आरंभणिस्सिा एगेकिचासयं पावं, तिव्वं दुक्खनियच्छइ ॥१०॥ सू०
ઉપર પ્રમાણે આત્માનો અદ્વૈતવાદ બતાવ્યું. તેજ પુરૂષ કારણ છે. એવું બેલનારા કેટલાક વાદીએ બીજાને સમજાવે છે. તે કેવા છે કે મંદ એટલે જડ, એટલે સમ્યક પરિજ્ઞાન થી રહિત છે. મંદપણું તેમનું યુક્તિ રહિત આત્માને અને દ્વિત પક્ષ ગ્રહણ કરવાથી સિદ્ધ થાય છે. હવે તેને ઉત્તર આપે છે કે,
જે એકજ આત્મા હોય અને બહુ આત્મા નથી. તે જે પ્રાણીઓ ખેતી વિગેરે કરનારા કેટલાકે છે તે આરંભ કરી ઇને નાશ થાય તેવા વ્યાપારમાં આસકત બની ને તેના વડે અનેક આરંભ કરી પાપ ઉપાર્જન કરી અશુભ ફળ ભેગવવા નરકાદિમાં જાય છે. ( આમાં માગધીમાં એક વચન છતાં બહુ વચન હેવાથી બહુ વચન લેવું) તેથી એ અર્થ લે કે નિશ્ચયથી આરંભમાં રકત જીવે જ નરકમાં જાય છે. પણ જે આત્મા એક માનીએ તે તેવું બનવું