________________
છર
s
એ દ્રિય બે ત્રણ ચાર દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે બહુ પ્રકારની અવસ્થા પ્રકટું થાય છે. તેને એકાંત ક્ષણિક માનતાં ધ્યાન અધ્યયન ક્રમ પ્રત્યલિજ્ઞા (ઓળખાણ) વિગેરેને અભાવ થાય, અને એકાંત નિત્ય માનતાં નારકતિર્યંચ મનુષ્ય અમર એ ચાર ગતિના પરિણામને અભાવ થાય તેથી કઈ અંશે અનિત્ય કે અંશે નિત્ય આત્મા છે એટલેથી બસ છે હવે એકજ આત્મા છે એ અદ્વૈતવાદના ઉદ્દેશાને અધિકાર બતાવી તે વાદી પૂર્વ પક્ષ સિદ્ધ કરે છે, તે બતાવે છે. : जहाय पुढवीथभे, एने नाणाहि दीसइ एवंभो कसिणे लोए, विन्नू नाणाहि दीसइ सूत्र. ॥९॥
દષ્ટાંત બળ વડેજ અથ સ્વરૂપની સમજણ પડતી હેવાથી પહેલાં દષ્ટાંત બતાવે છે.
યથા શબ્દ ઉપદર્શનમાં અને ગાથામાં ચ શબ્દ અપિ અર્થ માં છે તે ભિન્ન કેમ છે. એક” એટલે એને અંતર રહિત સમજવું કે, “પૃથ્વી પોતે સ્તુપ છે. અથવા પૃથ્વી ને સ્તુપ એટલે પૃથ્વીના સમૂહ નામને અવયવી પદાર્થ ” તે એકલે પણ જુદા જુદા રૂપે એટલે નદી, સમુદ્ર, પર્વત, નગર, સંનિવેશ; વિગેરેના આધારરૂપે વિચિત્ર દેખાય છે વળી નીચી ઉચી કમળ, ફણુ, શતી, પીળી વિગેરે ભેદ શાળી દેખાય છે. આવા ભેદેથી પૃથ્વી તત્વમાં કંઈ ભેદ