________________
સવકતાં. (જુદે ) ગુણ છે. ભૂત કાર્ય ચૈતન્યને માનતાં સંકલના પ્રત્યયને અસંભવ છે. આ પૂર્વે કહી ગયા જેવું છે. એથી
આત્મા" ભૂતેથી જુદે તથા જ્ઞાનને આધાર છે એ સિદ્ધ થયું.
અહીં શંકા કરે છે. જ્ઞાન આધાર ભૂત આત્મા વડે જ્ઞાનથી ભિન્ન આશ્રિત વડે શું પ્રજન છે? કારણ કે જ્ઞાનથી જ સર્વ સંકલના પ્રત્યય વિગેરે સિદ્ધ થાય છે. વચમાં ગુમડા જે લખદાયી) આત્માની કલ્પના કરવાથી શું વધારે છે? કારણ કે “જ્ઞાન” જ ચિદરૂપ છે. અને અચેતન ભૂત જે કાયા કારે પ્રણમ્યાં છે. તેની સાથે સંબંધ થતાં સુખ દુખ ઈચ્છા શ્રેષ પ્રયન વિગેરે કિયા ઉત્પન્ન થાય છે. તથા સંકલન પ્રત્યય ઘટે છે અને ભવાન્તરમાં પણ ગમન થાય છે. આ પ્રમાણે બધું સીધું છે ત્યારે આત્માની કલ્પના કરવાથી શું વિશેષ છે?
અહીં જૈનાચાર્ય સમાધાન કરે છે. " એક આત્માને આધારભૂત માન્યા વિના સંક્લના પ્રચય ઘટતું નથી. જેમકે “પ્રત્યેક ઈદ્વિયે પિતાપિતાને વિષય ગ્રહણ ! કરે છતે અને બીજી ઈદ્રિયે જુદા વિષયને જાણે છતે તેથી એકનું સંપૂર્ણ જાણવાનું ન બનવાથી “મેં પાંચ વિષય