________________
સૂત્રકમાંગ
ગણાતું નથી. તેવી રીતે બીજાને આમંત્રણ કરી તે વાદીઓ કહે છે કે “ બધે લેક ચેતના અચેતનારૂપ એક વિદ્વાન વતે છે. એટલે એમ સમજવું કે એક જ આત્મા નિશ્ચ વિદ્વાન (પરમાત્મા ) જ્ઞાનપિંડ પૃથ્વી વિગેરે ભૂતાના આકારે જુદે જુદે દેખાય છે અને એવા એટલા ભેદથી જ તેને આત્મ તત્વમાં ભેદ થતું નથી ! તેજ અમે માનીએ છીએ કે,
एकएवहि भूतात्मा, भूते भूते व्यवस्थितः एकथा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ॥ १ ॥
નિધ્યે એકજ આત્મા છે તે જુદા જુદા ભૂમાં વસેલે છે એકલે છતાં જેમ જલમાં ચંદ્રમા જુદા જુદા દેખાય તેમ દેખાય છે. तयापुरुषएवेदग्निंसर्वं यद्भूतं यच्च भाव्यं उतामृतत्वस्येशानो यदन्ने नातिरोहनि, यदेजति, यन्नेजति, यद्यूरे यदु अंतिके यदनं तरस्य सर्वस्य यत्सर्वस्या स्य बाह्यतः इत्यात्मा હૈતવારા
આ વેદની કૃતિ છે તેને અથે. પુરૂષ તેિજ સર્વ છે એટલે જે થયું, જે થશે વળી અમૃતપણાને ઈશાન જે અન્ન રૂપે વધે છે. જે પુજે છે, જે નથી પુજતે, જે દૂર છે