________________
સવતાંગ
જયા” એવા આત્માના સંકલના પ્રત્યયને અભાવ થઇ જાય. (જે આત્મા ન માને તે)
ત્યારે વળી કહે છે. " આલય વિજ્ઞાન એક છે એવું માનીયે તે કેમ. નાચાર્ય ઉત્તર
તે તમે જુદા નામે આત્માને જ સ્વીકારી લીધે. કારણ કે “ જ્ઞાન નામને ગુણ ગુણી સિવાય એકલે હાથ નહીં, તેથી અવશ્ય “ આત્મારૂપ ગુણી ” ને માનવે જોઈએ.
વળી આ આત્મા સર્વવ્યાપી નથી. તેને ગુણ સર્વત્ર દેખવામાં આવતું નથી. ઘટની માફક જેમ, ઘટ એક જગ્યાએ પડ્યું હોય ત્યાંજ દેખાય. અને મનાય.
વળી તે શ્યામાક તંદુલ જેવડે કે અંગુઠાના પર્વ એટલે નાને નથી. તેટલા માત્ર શરીરમાં ન વ્યાપી રહેવાથી (તેટલેજ ન માને.) ચમઢ સુધી શરીરમાં વ્યાપી રહેવાથી તે પ્રમાણે તેટલામાં તેને ચેતના ગુણ અનુભવાય છે. તેથી આ પ્રમાણે નક્કી થયું કે,
જે શરીર તેણે પ્રાપ્ત કર્યું છે તેની ચામડી સુધી વ્યા પેલે આત્મા છે, અને તે અનાદિ કર્મ સંબંધને કેઈપણ દિવસ સંસારી આત્માના સ્વરૂપમાં અનવસ્થાન હોવાથી– વળી આત્મા અમૂર્ત છતાં મૂર્ત કમને સંબંધ માનતાં વિરોધ નથી આવતું, અને કર્મના સંબંધથી સૂમ બાદર