________________
સતાંગ આ આગમનું વચન છે.
" अस्थिमे आया उववाइए इत्यादि
મારે આત્મા ઉપપાતિક (ઉત્પન્ન થનાર) છે. આવું આગમમાં પ્રત્યક્ષ વચન છે ત્યાં બીજા આગમ પ્રમાણની શી જરૂર છે? : વળી જૈનાચાર્ય કહે છે કે. આ બધા પ્રમાણમાં મુખ્ય પ્રત્યક્ષ વડેજ આત્મા જણાય છે. તેનાં ગુણ જ્ઞાનના પ્રત્યક્ષપણથી, અને જ્ઞાન ગુણ તે ગુણીથી અનન્યપણે રહે છે તેથી પ્રત્યક્ષથી જ આત્મા છે. જેમ રૂપાદિગુણ પ્રત્યક્ષ હોવાથી પટ વિગેરે પ્રત્યક્ષ મનાય છે. તેમ આત્મા પણ હું સુખી, હું દુખી, વિગેરે એવા હું પ્રત્યય ગ્રાહા આત્મા પ્રત્યક્ષ છે. અને હું પ્રત્યાયના સ્વ સંવિદ અનુભવ) રૂપપણથી છે વળી મારું શરીર પુરાણું કર્મ છે. શરીરથી જુદું દેખાવાથી, વિગેરે બીજા પણ પ્ર માણે જીવની સિદ્ધિ માટે વિચારી લેવાં, વળી ચાવકને કહે છે કે તમે પૂર્વે કહેલું કે, “ન ભૂતથી જુદું ચૈતન્ય, તેનું કાર્ય હેવાથી, જેમ ઘટ વિગેરે માફક. એ પણ તમારે કહેવું જુઠું છે. હેતુની અસિદ્ધિ હોવાથી,
કારણ કે, “ભૂતનું કાર્ય ચૈતન્ય નથી.” તેઓને તે બત