________________
સૂત્રકૃતાંગ માટે શાસ્ત્ર શિક્ષા ચાર્વાકે સ્વછાનુસાર ઉભી કરી છે! એટલેથી બસ છે.
ફરી જૈનાચાર્ય કહે છે. પ્રત્યક્ષ સિવાય બીજ પ્રમાણે છે તેના વડે આત્માની સિદ્ધિ થશે. તે કયાં? એ પ્રશ્ન કરનારને ઉતર આપે છે
આત્મા છે.” તેનામાં અસાધારણ ગુણની પ્રાપ્તિ છે તેથી, જેમ ચક્ષુ દ્રિયમાં છે તેમ, જેમકે ચક્ષુ ઇંદ્રિય સાક્ષાત્ દેખાતી નથી, પણ સ્પર્શન (શરીર) વિગેરે ઇદ્રિચેના અસાધારણ રૂપ વિજ્ઞાનની ઉત્પત્તિની શક્તિ વડે તે ચનું પણ અનુમાન કરાય છે. તેવી જ રીતે પૃથ્વી વિગેરે અસાધારણ ચૈતન્ય ગુણની પ્રાપ્તિ વડે આત્મા પણ છે. એમ અનુમાન થાય છે અને ચૈતન્ય તે અસાધારણ ગુણ છે. અને તે પૃથ્વી આદિ સમુદાયમાં ચૈતન્ય નથી તે સિદ્ધ કરવામાં આવેલું હોવાથી ચૈતન્ય એ આત્માને જ ગુણ છે. માટે આત્મા સિદ્ધ થયે.
વળી બીજી રીતે આત્મા છે.” બધી ઇદ્રિને ઉપલબ્ધ અર્થની સંકલન (જેડાણ) પ્રત્યય (ખાત્રી) ને સદ્ભાવ હોવાથી, પચે ગોખમાં અન્ય અન્ય ઉપલબ્ધ (પ્રાપ્તિ) અથે સંકહના કરનાર દેવદત્ત માફક, તેવી રીતે આત્મા અર્થનેદષ્ટા