________________
સત્રકૃતાંગ છે. પણ ઇદ્ધિ નથી, તે ઇન્દ્રિયે નાશ થાય તે પણ પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ કાયમ રહેવાથી, ગોખને નાશ થયે પણ તેના દ્વારમાંથી ઉપલબ્ધ અર્થનું સમરણ રાખનાર દેવદત્ત માફક. ' વળી અર્થપત્તિ વડે પણ આત્માસિદ્ધ થાય છે જેમકે પૃથ્વી વિગેરે પાંચે ભૂત સમુદાય હોવા છતાં પણ લેપ કર્મથી બનેલી મૂર્તિ વિગેરેમાં પણ સુખ દુખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન વિગેરે ક્રિયાઓને સદ્ભાવ નથી. એ કારણથી સામર્થથી પણ જણાય છે કે “વિદ્યમાન છે, ભતથી કોઈ પણ સુખ દુખ ઈચ્છાદિ કિયાઓને સમવાય કારણ પદાર્થ—” અને તેજ આત્મા સિદ્ધ થાય છે. તેથી આ પ્રમાણે પ્રત્યક્ષ અનુમાનપુર્વક એવી બીજી પણ અથપતિ ( વિદ્વાને) વિચારવી. તેનું આવું લક્ષણ હોય.
प्रमाण षट्क विज्ञातो, यत्रार्थो नान्यथा भवन अदृष्टं कल्पयेदन्यं, सार्थापत्ति रुदाहत्ता. ॥१॥
છએ પ્રમાણેથી જાણીતા એ પદાર્થ જયાં બીજી કઈ રીતે અસિદ્ધ ન થાય. ત્યાં આગળ ન દેખાતે હેય તે પણ તે માની લે. તેનું નામ અથપત્તિ છે.
હવે આગમ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ જૈનાચાર્ય બતાવે છે.