SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સત્રકૃતાંગ. G આત્માનું અકત્તત્વ પણ માને તેથી તેણે કર્યું નથી. ત્યારે ન કરેલુ કાણુ ભાગવે ? તથા અક્રિય પણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલુ પણ ભાગવવાનુ' માનીએ તા ન કરેલાનુ આગમન અને કરેલાના નાશ એવી ( અણુઘટીત ) આપત્તિ આવશે. તેથી એકે પાપ કરેલુ બધાં પ્રાણીઓને ભાગવવા વખત આવશે, અને એકે પુણ્ય કર્યું હાય તા બધા વર્ગ સુખી થઈ જાય, આ વાત દેખાતી નથી, તેમ માનવી પણ ઈષ્ટ નથી; તથા આત્માના સર્વ વ્યાપીપણાથી તથા નિત્યપણે આત્મા હેાવાથી આત્માને પાંચ પ્રકારે નારક તિર્યંચ મનુષ્ય દેવ અને મેક્ષ પદ જે પાંચ ગતિ છે તે ન થાય, તથા તમારા સાંખ્ય સંન્યાસીને કષાય ચીવર (કાથા રંગનાં ર‘ગેલાં કપડાં) પહેરવાં, માથુ મુંઢાવવું; દંડ ધારા, ભિક્ષાભાજન, પાંચ રાત્રિના ઉપદેશ અનુસાર યમ નિયમ વિગેરે અનુષ્ઠાન તથા पंच विशति तत्वज्ञो यत्र तत्राश्रमे रतः जटी मुण्डी शिरवी वापि मुच्यते नात्र संशयः ॥ १ ॥ ૨૫ તત્ત્વના જાણ કોઇ પણ આશ્રમમાં રક્ત, જટા ધારી, મુંડ મસ્તક વાળા, અથવા ચાટલી રાખનારી હાય તા પણુ તે મુક્ત થાય. ” એ બધાં વચના તમારાં નિષ્ફળ થાય તથા ધ્રુવ મનુષ્ય વગેરે ગમન આગમન નહીં થાય, અને સર્વ વ્યાપી તથા નિત્ય પણાથી આત્માને વિસરી
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy