________________
સૂત્રકૃતાંગ.
સર્વ પુણ્ય પાપ વિગેરેને અકર્તા એવું માનનાર ને છે અર્થાધિકાર થયે તથા પાંચ ભૂતથી આત્મા જુદો એટલે છઠ્ઠો સ્વીકારીએ તે આ પાંચમે અર્થાધિકાર છે. તથા અફળ વાદી એટલે કેઈ પણ ક્રિયાનું ફળ નથી એવું જે સ્વીકારે તેને છઠ્ઠ અર્થાધિકાર જાણ.
બીજા ઉદ્દેશામાં ચાર અર્થાધિકાર છે.
(૧) નિયતિવાદ, (૨) અજ્ઞાનિકમત (3) જ્ઞાનવાદ. એ ત્રણ સ્વીકારના ત્રણ અર્થાધિકાર જાણવા. તથા કર્મચય ઉપચય (એકઠું થવું તે) ચાર પ્રકારે થતું નથી. આ ભિક્ષુ સમય એટલે બધ મતમાં છે તે બતાવનાર ચે અર્થી ધિકાર છે.
ચાર પ્રકારનું કર્મનું અવિજ્ઞાન અવિજ્ઞા પણે ઉત્પન થયેલું એટલે અનાભોગે કરેલું, જેમ માતાના સ્તન વિગેરેમાં આક્રમણ વડે પુત્રની વ્યાપત્તિમાં પણ અનાભેગથી કર્મ બંધાતું નથી, તથા પરિજ્ઞાન પરિજ્ઞા, ફક્ત મન વડે પર્યાલચન વિચારવું તેના વડે પણ કોઈ પ્રાણીને મારવાના અભાવથી કમને ઉપચય થતો નથી. તથા ઈરણ ઈર્યા એટલે ગમન તેના વડે ઉત્પન્ન થયેલું તે ઈર્યો પ્રત્યય તે પણ કર્મ ઉપચય થતું નથી કારણ કે તેમાં પ્રાણીને નાશ થવાને અભાવ છે તેથી તથા સ્વમમાં