________________
સૂત્રકૃતાંગ.
•
ત્યાં પણ આચિંતવવું કે કેમ ભૂત ચેતનાવાળા કે અચેતનાવાળા ? જો ચેતનાવાળાં તે એકેન્દ્રિય સિદ્ધિ ત્યારે સમુદાયની પાંચ પ્રકારના ચેતનની સિદ્ધિ થશે. અને અચે. તન માના તે પૂર્વે કહેલા દોષ ઉભા રહેશે કારણ કે જયાં પ્રત્યેકમાં જુદું નથી તેના સમુદાયમાં થતું પણ કયાંય ફ્રેખાતું નથી. રેતીના કણમાંથી જેમ તેલ થતુ' નથી ! વળી તમે કહેા છે કે, “મઘાંગ જુદામાં માઁ શકિત નથી તે સમુદાયમાં આવે છે, તે અયુકત છે. કારણ કે તે ણુ - દિમાં તેટલી મદ્ય શકિત પહેલાંથી છે. જેમકે કમાં ભૂખ દુર કરવાની શકિત છે, તથા ભ્રમ ( ભમેળ ) ઉત્પન્ન કરવાની શકિત છે. અને પાણીમાં તરશ મટાડવાની શકિત છે તેથી:મદ્યાંગમાં પણ સમુદાય જેવા થર્ડ અંશે ગુણા છે. તે દૃષ્ટાંત અહી ભૂતામાં ચેતન પ્રત્યેકમાં જુદું નમાનવાથી દાર્જીન્તિક સાથે અસામ્ય છે, વળી ભૂતમાં ચૈતન્યના સ્વીકાર કરવાથી મરણના અભાવ થાય છે કારણ કે મૃત કાયમાં પણ પૃથ્વી આદિ ભૂતાને સદ્ભાવ છે પણુ જીવન શકિત નથી. જો મૃત કાયમાં વાયુ અને તેજના અભાવથી મરણુના સદ્ભાવ છે, આવું ખેલવું તે સૂરખાનુ કહેવુ છે.
૩
કારણ કે મૃત કાયમાં શેફ (સોજો) (ફુલેલુ) દેખાવાથી વાયુને અભાવ નથી, કાથના પતિ (પાચન સ્વભાવના દેખાવાથી અગ્નીના અભાવ નથી. કદી એમ કહેશે। કે સૂક્ષ્મ કઇક